શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અંબાજી
સાડી વેચાણ કેન્દ્ર (50% થી વેચાણ)
અંબાજી મંદીર પરીસરમાં સાડી વેચાણ કેન્દ્ર આવેલું છે. અહીં માતાજીને અપર્ણ કરેલ સાડી મૂળ કીંમતથી 50% ના દરે વેચાણ કરવામાં આવે છે. સર્વે માઈભક્તો મંદીર ટ્રસ્ટનાં સાડી કેન્દ્રનો લાભ લઈ શકે છે.
સ્થળઃ- સાડી વેચાણ કેન્દ્ર
ટેમ્પલ ઈન્સપેક્ટરની ઓફીસની બાજુમાં
અંબાજી મંદીર, પરીસર, અંબાજી
![]() |
![]() |
All rights Reserved. Copyright @ 2023 ◊ SAAMDT ◊ Powered by 8webcom.com



